Gujarati Article એશિયા ના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણી નું ફોર્બ મેગેજીન લિસ્ટ માં દુનિયાભર ના અરબપતિ ઓ માં 13માં સ્થાન ઉપર છે....

Gujarati - અંબાણી ના ઘરે કામ કરતા લોકો ની આ હોઈ છે ખૂબીઓ, મળે છે આટલી સેલેરી


Gujarati Article

એશિયા ના સૌથી અમીર કારોબારી મુકેશ અંબાણી નું ફોર્બ મેગેજીન લિસ્ટ માં દુનિયાભર ના અરબપતિ ઓ માં 13માં સ્થાન ઉપર છે. પરંતુ શું તમે એ જાણો છો કે અંબાણી ના નોકર ની સેલેરી કેટલી છે અને તેમની પસંદગી કઈ રીતે થઇ છે?

મુકેશ અંબાણી ના નોકરની સેલેરી તો ખુબજ વધુ છે પરંતુ ત્યાં સુધી પહોંચવું પણ બધા ની વાત નથી. તો ચાલો જાણીએ અંબાણી ના નોકર ની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે અને તેની સેલેરી કેટલી છે.


આટલું કમાઈ છે અંબાણી ના નોકર

કઈ દઈએ કે અંબાણી ના ઘરમાં લગભગ 600 નોકર કામ કરે છે. અંબાણી ના નોકર ની સેલેરી જાણીએ તમને પણ એવું થશે કે તમને પણ અંબાણી ના ઘરે કામ મળે. તેમના નોકર ને મહિને 2 લાખ સેલેરી આપવામાં આવે છે. અંબાણી નું ઘર એન્ટિલિયા દુનિયાના સૌથી મોંઘા ઘરો માંથી એક છે. એટલા માટે નોકર ને 2 લાખ સેલેરી આપવી તે કોઈ મોટી વાત નથી. પરંતુ ત્યાં સુધી પહોંચવું સરળ નથી શા માટે ચાલો જાણીએ.


આ રીતે કરવામાં આવે છે નોકર ની પસંદગી

અંબાણી ના ઘરે કામ કરવા માટે તમારી પાસે એક નહિ પરંતુ અનેક યોગ્યતા હોવી જરૂરી છે. તમારી યોગ્યતા અને કઠિન પરીક્ષા પછીજ તમને ત્યાં કામ કરવાનો મોકો મળે છે. તમને કહી દઈએ કે તેને કોઈ આમ નોકરી ની જેમ નથી રાખવામાં આવતા. તેમના રાખવા માટે તેમની પરીક્ષા લેવામાં આવે છે.

એક કંપની ની જેમજ તેમનું પહેલા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને તેમનું લખાણ માં ટેસ્ટ લેવામાં આવે છે. જે પરીક્ષા માં પાસ થાય છે તે બીજા રાઉન્ડ ના ઇન્ટરવ્યૂ માટે પસંદગી કરવામાં આવે છે. ત્યાર બાદ નોકર નું મેડિકલ ટેસ્ટ પણ લેવામાં આવે છે જે તેમાં અનફિટ હોઈ છે તેમને પણ તેમાં સિલેક્ટ કરવામાં આવતા નથી. હવે જાણીએ કે અંબાણી ના શેફ ની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે.


આ રીતે થઇ છે શેફ ની પસંદગી

અંબાણી ના ઘરની શેફ ની વાત કર્યે તો તમને એ સાંભળી ને હેરાની થશે કે ઓબરોય હોટલ થી મંગાવામાં આવે છે. આ કારોબાર મુકેશ અંબાણી માટે કોઈ મોટી વાત નથી. કહી દઈએ કે આ શેફ ને વિશ્વ ના બધાજ પ્રકારનું ખાવાનું બનાવતા આવડે છે. અંબાણી ના પરિવાર ને સાઉથ ઇન્ડિયન ખાવાનું ખુબજ પસંદ છે.


જોઈએ તો તેમના ઘરમાં બધાજ પ્રકાર નું ખાવાનું બને છે. અંબાણી પરિવાર ને જયારે નોકરી ની જરૂરિયાત હોઈ છે ત્યારે તે સમાચાર પત્ર માં વેકેન્સી આપે છે. એટલુંજ નહિ પરંતુ અંબાણી પરિવાર ના ડ્રાઇવર ની પસંદ ગઈ પણ ખુબજ અઘરી રીતે કરવામાં આવે છે.

આ રીતે થઇ છે ડ્રાઇવર ની પસંદગી


સૌથી અમારી એશિયાઈ વ્યક્તિ ના ડ્રાઇવર ની પસંદગી વિધિવત કરવામાં આવે છે. અંબાણી ના ડ્રાઇવર ની પસંદગી કરવા માટે પ્રાઇવેટ કંપનીઓ ને કોન્ટ્રેક્ટ આપવામાં આવે છે. આ કંપનીઓ ને પસંદગી માટે પુરી જિમ્મેદારી આપવામાં આવે છે.


સૌથી પહેલા એ જાણકારી મેળવવા માં આવે છે કે ડ્રાઇવર ની કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ તો નથી. આ કંપની ડ્રાઇવર ને ટ્રેનિંગ આપે છે ત્યારબાદ કઠિન પરીક્ષા માંથી પસાર થઈને તેમની પસંદગી કરવામાં આવે છે. આ બધીજ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ડ્રાઇવર ને પસંદ કરવામાં આવે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog