નાનપણ માં આપણે ઘણી બધી ટ્રીક નો વપરાશ કર્યો હશે. નાનપણ બધાનું સારુંજ રહ્યું હશે. આજે આપણે એક એવી ટ્રીક જાણીશું જેને કરીને તમે તમારી ઉપ...

અપનાવો આ સરળ રીત અને જાણો તમારી ઉંમર ધારી લો કોઈ એક નંબર


નાનપણ માં આપણે ઘણી બધી ટ્રીક નો વપરાશ કર્યો હશે. નાનપણ બધાનું સારુંજ રહ્યું હશે. આજે આપણે એક એવી ટ્રીક જાણીશું જેને કરીને તમે તમારી ઉપર ને જાણી શકો છો. ખુબજ સરળ રીત છે. તમે તેના માટે કેલ્ક્યૂલેટર નો ઉપયોગ પણ કરી શકો છો.


તમારે તમારા મનમાં એક નંબર નક્કી કરવાનો છે અને તે નંબરથી તમારી ઉંમર જણાવવા જઈ રહ્યા છે તો ચાલો શરુ કરીએ.૧ થી ૯ નંબર માંથી એક નંબર ધારી લ્યો. હવે તેને ૨ વળે ગુણાકાર કરી નાખો.ગુણાકાર કર્યા બાદ જે નંબર આવે તેમાં ૫ ઉમેરી નાખો અને ૫ ઉમેરીયા બાદ જે નંબર મળે છે તેને ૫૦ વડે ગુણાકાર કરો.

જે નંબર આવશે તેમાં ૧૭૬૮ નો સરવાળો કરો.


હવે તમને ૧૭૬૮ સાથે સરવાળો કર્યા પછી જે રકમ મળે છે તેમાંથી તમારો જન્મ વર્ષ (જેમ કે ૧૯૮૭, ૧૯૯૯ વગેરે) બાદ કરી નાખો.

હવે તમને જે નંબર મળશે તે ત્રણ અંકનો મળશે તેમાં પહેલો નંબર જે છે એ તમે મનમાં ધાર્યો તો એ છે અને છેલ્લા બે નંબર તમારી ઉંમર છે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog