Gujarati Article આજે આપણે નાના તેમજ મોટા લોકોને મોં માં પાણી લાવી દેઇ તેવી દહીં બટાકા પુરી ચાટ ની રેસિપી જાણીશું. ખુબજ સરળ રેસિપી ...

Gujarati - ઘરેજ બાળકો માટે આજે બનાવો મોમાં પાણી આવી જાઈ તેવી દહીં બટાકા પુરી ચાટ...


Gujarati Article

આજે આપણે નાના તેમજ મોટા લોકોને મોં માં પાણી લાવી દેઇ તેવી દહીં બટાકા પુરી ચાટ ની રેસિપી જાણીશું. ખુબજ સરળ રેસિપી છે. તો ચાલો જાણીએ તેને બનાવવા ની પુરી પદ્ધતિ.

સામગ્રી

પાણી પુરી જરુરીયા પ્રમાણે

  • 2 બાફેલા બટાકા
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 2 નાના ડુંગળી ના કટકા

દહીં માટે ની સામગ્રી

  • 1/2 કપ દહી
  • સંચળ સ્વાદ અનુસાર
  • 1 ચમચી ખાંડ

ગાર્નિશિંગ માટે

  • 1/2 કપ લીલી ચટણી
  • 1/2 કપ ગળી ચટણી
  • 1 કપ સેવ

  • લાલ મરચું પાવડર : જરૂરિયાત પ્રમાણે
  • ચાટ મસાલા પાવડર : જરુરીયા પ્રમાણે

રીત 

સૌથી પહેલા એક બાઉલ માં બટાકાને ક્રશ કરો. અને ત્યાર બાદ તેમાં ચાટ મસાલો અને લીંબુ નો રસ નાખીને સારી રીતે હલાવો.

ત્યારબાદ બીજા બાઉલ માં દહીં, સંચળ, અને ખાંડ નાખીને સારી રીતે મિક્ષ કરી લો.

હવે સર્વિંગ પ્લેટ માં પાણીપુરી રાખો અને બધીજ પાણી પુરીં માં હોલ કરીને તેમાં થોડો થોડો બટાકા નું મિશ્રણ નાખો.

ત્યારબાદ ઉપર થી થોડી ડુંગળી, દહીં, બંને ચટણી, સેવ, ચેટ મસાલો, લાલ મરચું પાવડર અને ધાણા પત્તા નાખો.

આ બનાવ્યા પછી તરત સર્વ કરો

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...

 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog