Gujarati Article માનવ શરીર ની રચના પોતાના માંજ ઘણા રહસ્યોને સામટી ને રાખેલી છે. માનવ શરીર ની બનાવટ તેમના વિષે ઘણી વસ્તુ ઓ ને દેખાડ...

Gujarati - પત્ની ના પગ ને જોઈને ખબર પડી જાઈ છે પતિ નું ભાગ્ય, બસ જોવી પડશે આ એક વાત


Gujarati Article

માનવ શરીર ની રચના પોતાના માંજ ઘણા રહસ્યોને સામટી ને રાખેલી છે. માનવ શરીર ની બનાવટ તેમના વિષે ઘણી વસ્તુ ઓ ને દેખાડે છે જેનું આંકલન ઘણી સરળતા ની સાથે કરી શકાય છે.

સામુદ્રિક શાસ્ત્ર માં શરીર ની બનાવટ, હાવભાવ, ચહેરે ની આકૃતિ ના આધાર પર ઘણી વસ્તુની વિસ્તૃત માં વર્ણન કરવામાં આવ્યું છે. સામુદ્રિક શાસ્ત્ર માં આ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્ત્રી ના પગ તેમના પતિ ના ભવિષ્ય ના વિષે ઘણું બધું કહી જાય છે. સામુદ્રિક શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે જે મહિલા ના પગ ના તળિયે ચક્ર, ધ્વજ અથવા તો સ્વસ્તિક નું નિશાન હોઈ છે તો આવી સ્ત્રી સાથે વિવાહ કરવાથી પુરુષ ને રાજ સુખ ખુબજ જલ્દી થી પ્રાપ્ત થાય છે. તે પુરુષ એક રાજા ની જેમ પોતાનું જીવન જીવે છે તેમની પત્ની પણ સમાજ માં સમ્માન પ્રાપ્ત કરે છે.

સ્ત્રી ના જાડા પગ

સામુદ્રિક શાસ્ત્ર માં કહેવામાં આવ્યું છે કે જે સ્ત્રી ના પગ ના તળિયા જાડા હોઈ છે સાથે જ એક રેખા પગ ની આંગળી ની તરફ ઉપર જતી હોઈ છે, તો આ સ્ત્રી ના પતિ માટે ઘણુંજ શુભ માનવામાં આવે છે. આવી સ્ત્રી પતિ પ્રત્યે પૂર્ણ સમર્પિત હોઈ છે. તેને જીવન માં સફળતા તેમજ ખુશી પ્રાપ્ત થાય છે.

મોટી આંગળી

શાસ્ત્રો પ્રમાણે જો કોઈ સ્ત્રી ના પગ ની તર્જની આંગળી બીજી આંગળીઓ કરતા મોટી હોઈ છે તો એવી સ્ત્રી પોતાના પતિની સાથે કદમ થી કદમ મિલાવીને ચાલવામાં વિશ્વાસ રાખે છે. તેમજ શાસ્ત્રો અનુસાર ચાલતા સમયે સ્ત્રી ના પગ ની કનીશ્કા અને અનામિકા આંગળી જમીન ને સ્પર્શ નથી કરતી તો આ નાની ઉમર માં વિધવા થવાના સંકેત દેખાડે છે.

તળિયા પર કમળ નું નિશાન

જો કોઈ સ્ત્રી ના પગ ના તળિયે કમળ અથવાતો છત્ર નું નિશાન બનેલું હોઈ છે તો, તે એ વાત નું સંકેત છે કે સંબંધિત સ્ત્રી નો પતિ રાજનીતિના ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત કરે છે. સમાજ માં માન સંમ્માન પ્રાપ્ત થવાની સાથે સાથે હંમેશા પ્રસિદ્ધ તેમજ સમૃદ્ધિ નો સાથ મળશે.

પગ ની ગોળ એડી

કહેવામાં આવ્યું છે કે જો કોઈ સ્ત્રી ની અનામિકા આંગળી ની લંબાઈ, અંગુઠા અને તર્જની આંગળી થી વધુ મોટી છે તો તે સ્ત્રી પોતાના પતિ માટે ચિંતા નું હંમેશા કારણ બની રહે છે. સમય-સમય પર તેને કોઈને કોઈ પરિસ્થિતિ થી પરેશાન રહેવું પડે છે. તેમજ કૂ સ્ત્રી ના પગ ની મધ્યમાં અને અનામિકા આંગળી ની લંબાઈ લગભગ સમાન હોઈ છે તો તેમના પતિની આર્થિક સ્થિતિ ને લઈને સમસ્યા થઇ શકે છે. શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે જો સ્ત્રી ના પગ ની એડી ગોળ, કોમળ અને આકર્ષક હોઈ છે તો એવી સ્ત્રી પોતાના જીવન એશોઆરામથી જીવે છે.

આંગળી નું જોડાવું

શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે જે મહિલા ના પગ ની આંગળી એક બીજાથી જોડાયેલી રહે છે, એવી મહિલા ધનવાન તેમજ કોમળ સ્વભાવની હોઈ છે. તે પોતાના પતિ માટે પણ સારી કિસ્મત લઈને આવે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog