Gujarati Article શહેર થી લગભગ 25 કિમિ દૂર સ્થિત ગામ બરખેડી અબ્દુલ્લા માં એક ખેતર માં ખોદકામ દરમિયાન બજરંગ બલીની મૂર્તિ નીકળી. મહાત...

Gujarati - છોડ ઉગાડવા માટે કર્યો ખાડો, ત્યારેજ ધરતી માંથી નીકળ્યા બજરંગબલી જુવો વિડિઓ


Gujarati Article

શહેર થી લગભગ 25 કિમિ દૂર સ્થિત ગામ બરખેડી અબ્દુલ્લા માં એક ખેતર માં ખોદકામ દરમિયાન બજરંગ બલીની મૂર્તિ નીકળી. મહાત્મા ત્યાં ઘણા સમય થી આશ્રમ બનાવવા ની તૈયારી કરી રહ્યા હતા. દાવો કરવામાં આવે છે કે આ પ્રતિમા ઘણી પ્રાચીન છે. બજરંગબલી ની પ્રતિમા ની ખબર ફેલાય પછી ત્યાં લોકો દર્શન કરવા માટે પહોંચવા લાગ્યા. સમય પર ત્યાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી.


મીનાલ રેસીડેન્સી રહેવાસી મન્નત બાબા પ્રસિદ્ધ સંત છે. તેમણે ઘણા સમય પહેલા ગામ બરખેડી અબ્દુલ્લા માં 4.50 એકર જમીન ખરીદી હતી. 4-5 વર્ષ પહેલા તેને વિશાળ યજ્ઞ પણ કર્યો હતો. ગુરુવાર એ સાંજ એ લગભગ 4 વાગ્યે ખેતર માં આજુબાજુ છોડ લગાવવા માટે જેસીબી થી ખાડો ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું હતું, આ દરમિયાન પથ્થર થી બનેલી હનુમાનજી ની મૂર્તિ સામે આવી. મૂર્તિ નીકળ્યા પછી જંગલ માં આગ ની જેમ વાત ફેલાય ગઈ. ત્યારબાદ લોકોની ભીડ લાગવા લાગી.


આ વાત ની સૂચના મળતાની સાથેજ સીએસપી આયોધ્યા નગર સુરેશ દામલે ત્યાં પહોંચી ગયા. તેમને કહ્યું કે મન્નત બાબા એ કહ્યું કે ઘણા સમય થી આ સ્થાન પર મોટો આશ્રમ બનાવવાનો વિચાર કરી રહ્યા હતા. ગુરુવાર એ ભગવાન ની મૂર્તિ સ્વયં પ્રગટ થઇ ગઈ. તેણે કહ્યું કે શુક્રવાર એ 8 વાગ્યે વિશેષ અનુષ્ઠાન નું કામ શરુ થશે.


સીએસપી ના પ્રમાણે ધાર્મિક આયોજન માં ભીડ લાગવાની સંભાવના ને જોતા પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું. મૂર્તિ સંપૂર્ણ રીતે સાફ છે. તેમની પ્રાચીનતા ની જાણકારી પુરાતત્વો જ કહી શકે છે. ત્યાં જમીન માંથી મૂર્તિ નીકળવાની ઘટના જોતા જોતા માં સોસીયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. એ ગામ માં ભારે ભીડ પહોંચવાની સંભાવના છે. પોલીસ ના પ્રમાણે ચૂંકી બાબા ના જમીન માં પ્રતિમા નીકળી એટલા માટે આ કિસ્સા માં કોઈ પણ પ્રકારનો વિવાદ થવાની સંભાવના નથી.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog