આજે અમે તમને કહીશું ગુરુવાર સાથે જોડાયેલા એવા ઉપાય, જે તમારું લગ્ન સબંધિત અને બીજી અન્ય સમસ્યાઓ નું સમાધાન કરશે. બૃહસ્પતિ ને દેવતાઓ ના...

ગુરુવાર ના દિવસે કરી લો આ કામ, ઘરમાં થશે વૃદ્ધિ


આજે અમે તમને કહીશું ગુરુવાર સાથે જોડાયેલા એવા ઉપાય, જે તમારું લગ્ન સબંધિત અને બીજી અન્ય સમસ્યાઓ નું સમાધાન કરશે. બૃહસ્પતિ ને દેવતાઓ ના ગુરુ માનવામાં આવે છે. તેમની પૂજાથી જીવન માં આવતી અડચણ માંથી મુક્તિ મેળવી શકાય છે. તેમની પૂજા માટે ગુરુવાર નું વિશેષ મહત્વ છે.

1 ગુરુવાર ના દિવસે કેળા ના વૃક્ષ પર જળ અર્પિત કરીને શુદ્ધ ઘી નો દિપક કરીને ગુરુ ના 108 નામોનું ઉચ્ચારણ કરવાથી જલ્દી જીવનસાથી ની શોધી પૂર્ણ થાય છે.

2 જો તમારા વ્યવસાય માં મુશ્કેલી ચાલી રહી છે તો પૂજાઘર માં હળદર ની માળા લટકાવો, તમારા કાર્ય સ્થળ પર પીળા રંગ ની વસ્તુઓ નો પ્રયોગ કરો અને ભગવાન લક્ષ્મી નારાયણ ના મંદિર માં લાડવાનો ભોગ લગાવો.


3 જો ઘરમાં સુખ સમૃદ્ધિ માં વધારો કરવો હોઈ તો વૃહસ્પતિવાર ના દિવસે ઘર ના સભ્યો ખાસ કરીને મહિલાઓ એ વાળ ના ધોવા જોઈએ તેમજ નખ ના કાપવા જોઈએ.

4 ગુરુવાર ના દિવસે મંદિર માં પીળા રંગ ના ખાદ્ય પ્રદાર્થ ફળ, કપડાં વગેરે દાન કરવાથી વેપાર અને નોકરી સબંધિત સમસ્યા દૂર થાય છે.

5 જલ્દી લગ્ન માટે બૃહસ્પતિવાર નું વ્રત કરો અને વિશેષ રૂપ થી આ દિવસે પીળા કપડાં પહેરો અને પીળી વસ્તુ નું સેવન કરો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog