Gujarati Aticle આજ ના સમય માં છોકરાને છોકરી માં કોઈ તફાવત નથી રહ્યો. જયારે છોકરા ને વધારે સન્માન મળતું હતું પણ અત્યારે સમય બદલાઈ ગયો...

Gujarati - એન્જીયર ની નોકરી છોડી આ 23 વર્ષ ની છોકરી આવી ગામ, હવે સરપંચ બની ને કરી રાય છે આ કામ


Gujarati Aticle

આજ ના સમય માં છોકરાને છોકરી માં કોઈ તફાવત નથી રહ્યો. જયારે છોકરા ને વધારે સન્માન મળતું હતું પણ અત્યારે સમય બદલાઈ ગયો છે. અત્યાર ના સમય ના છોકરીઓ છોકરા થી પણ બે ડગલાં આગળ છે. એ વાત સાબિત કરી દીધી છે 23 વર્ષ ની એક છોકરીએ જે ને પોતાના ગામ માટે કર્યું છે તે આજ સુધી કોઈએ પણ નહિ કર્યું હોય. 

પોતાની જોબ છોડી ને આ છોકરી અત્યારે ગામ ની સરપંચ બની ચુકી છે અને એવા કામ કરી રહી છે જે જોઈને તમે પણ કહેશો કે આ છોકરી કોઈ સાધારણ નથી. પોતાના ગામ અને ક્ષેત્ર ને મજબૂત કરવા આ છોકરી એ જે કામ કાર્ય છે તેનો અંદાજો પણ તમે ના લગાવી શકો. 


આ છોકરી જે તમે ફોટા માં જોઈ રહ્યં છો તે હરિયાણા ની કૈથક ના કાકરાલા ગામ ની રેહવા વળી છે. આ છોકરી નું નામ પ્રવિણ કૌર છે. આ નામ હરિયાણા માટે અત્યારે ખુબ જ મોટું બની ચૂકયું છે. નાની ઉંમર માં આ છોકરી એ જે કર્યું છે તે લોકો વિચારી પણ નથી શકતા. પોતાની એન્જીનીઅર ની નોકરી છોડી ને આ છોકરી પોતાના ગામ ની સરપંચ બની ગઈ છે અને આજુબાજુ ના ગામ વાળા પણ અત્યારે ઈચ્છે છે કે તેના ગામ માં પણ આવી સરપંચ હોય. 

એન્જીનીઅર ની જોબ મૂકી ને આવી ગામ :

પ્રવીણ કૌર કહે છે કે મને બાળપણ થીજ ઈચ્છા હતી કે હું એન્જીનીઅર બનું અને આ ક્ષેત્ર માં પોતાનું ભવિષ્ય બનવું પરંતુ તે હંમેશા ગામ ની મુશ્કેલી જોતી હતી અને હંમેશા તેની સામે અવાજ ઉઠવતી રહેતી હતી અને જયારે ચૂંટણી નો સમય આવ્યો ત્યારે ગામ વાળાએ તેનું નામ સરપંચ માટે આગળ કર્યું અને તે નોકરી છોડી ને ગામ માં આવી ગઈ અને ચૂંટણી જીતી ગઈ ત્યારબાદ તે પોતાના ગામ માટે એ બધું કરવા માંગતી હતી જે એક સરપંચ ની ફરજ માં આવતું હોય. 


મહિલા ઓ ની ટિમ બનાવી ને કરે છે કામ:

ગામ ના લોકો એજણાવ્યું કે પ્રવિણ અત્યારે દરેક ક્ષેત્ર માં એક મહિલા ની ટિમ બનાવે છે અને મહિલા ની સમસ્યા માટે દરેક વખતે સાથ આપે છે અને પછી ભલે તે ગમે તેવી સમસ્યા હોય. તે દર મહિને ગામ ના લોકો સાથે વાતચીત કરે છે અને દરેક ની સમસ્યા વિષે જાણે છે એ લોકો ની ડિમાન્ડ પણ જણાતી રહે છે. જો એક શબ્દ માં કહીયે તો દરેક બાજુ તે પૂરતું ધ્યાન આપે છે. 

પોતાના ગામ એમાં નિશાળ માં પ્રાયમરી ની સુવિધા ચાલુ કરી અને તેમાં અત્યારે લગભગ 50 થી વધારે બાળકો ભણે છે. એટલું જ અહીં અત્યારે સ્કૂલ ને 12 સુધી પણ કરાવી આપી છે. આ છોકરી નું કામ જોઈ ને કોઈ પણ એમ ના કહી શકે કે આટલી નાની ઉમર માં એટલું મોટું કામ કોઈ કરી શકે. તેમણે પોતાના ગામ માટે એટલા કામ કાર્ય છે કે આજુબાજુ ના વિસ્તાર માં મહિલા અંતે સન્માન પણ વધારી દીધું છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog