Gujarati Article જો આપણે તન મન અને ધન થી લોકો ની મદદ કરવાની ઈચ્છા રાખીએ તો તો આપણે શું નથી કરી શકતા? જો લોકો ઈચ્છે કે બીજાની મદદ ક...

Gujarati - ચાર વિદ્યાર્થી એ મળી ને બનાવી 14 હાજર માં એમ્બ્યુલન્સ બાઈક જેમાં એમ્બ્યુલન્સ થી પણ વધારે સુવિધા છે


Gujarati Article

જો આપણે તન મન અને ધન થી લોકો ની મદદ કરવાની ઈચ્છા રાખીએ તો તો આપણે શું નથી કરી શકતા? જો લોકો ઈચ્છે કે બીજાની મદદ કરાવી છે તો ગમે તેમ કરી ને પણ મદદ કરી શકે છે. હાલ માં જ આવી એક મદદ ની મિશાલ સામે આવી છે જેની તારીફ કરતા લોકો થાકતા નથી.


ડોક્ટર એ પી જે અબ્દુલ કલામ એન્જીનીઅરીંગ કોલેજ ના 4 વિદ્યાર્થી એ એવું કામ કર્યું છે કે જેને જાણી ને તમે પણ તેના વખાણ કરશો. ખુબ ઓછા રૂપિયા માં અને ખુબ ઓછા સમય માં આ વિદ્યાર્થી ઓએ એવું કામ કર્યું છે જે લગભગ કોઈ કરી શક્યું હશે.

મધ્યપ્રદેશ ના એક ગામ માં આજે આ એમ્બ્યુલન્સ મોજુદ છે. આ એમ્બ્યુલન્સ સેવા જાંબુઆ ગામ માં આ સેવા હાજર છે અને આ કોઈ મામૂલી સેવા નથી. અને આ એમ્બ્યુલન્સ પણ ખાસ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ એમ્બ્યુલન્સ માં ઓક્સિજન અને દર્દી માટે ગાદલા ની સુવિધા પણ છે જેના દ્વારા દર્દી આરામ થી સુતા સુતા હોસ્પિટલ સુધી પહોંચી શકે છે. આ ચારે વિદ્યાર્થી નું કહેવું છે કે આ એમ્બ્યુલન્સ તેઓએ ગામના લોકો માટે બનાવી છે.


જે જગ્યાએ રસ્તા સાંકડા છે અને મોટી એમ્બ્યુલસ ગામ માં આવી નથી શક્તિ એવા માં આ બાઈક ખુબ ઓછી જગ્યા લે છે અને જલ્દી હોસ્પિટલ સુધી પણ પહોંચી જાય છે.

છેલ્લા વર્ષ નો પ્રોજેક્ટ હતો આ ;

આ ચારે વિદ્યાર્થી અલગ અલગ જગ્યા થી આવે છે. તેલોકો નું કહેવું છે આ અમારો છેલ્લા વર્ષ નો પ્રોજેક્ટ હતો અને આ ફક્ત 14 હજાર રૂપિયા માં તૈયાર થઇ ગયો હતો.

હવે તેના ઉપર એક હુડ લગાવવાનો બાકી છે જેના કારણે દર્દી આરામ ફરમાવી શકે અને તડકા થી બચી શકે. આ એમ્બ્યુલન્સ ગામ ના લોકો માટે બનાવેલી છે કે જ્યાં એમ્બ્યુલન્સ આવી નથી શક્તિ ત્યાં આ બાઈક એમ્બ્યુલસ આરામ થી પહોંચી શકે અને દર્દી ને જલ્દી સારવાર મળી શકે.


કોઈ પણ બાઈક સાથે જોડાઈ જાય છે આ એમ્બ્યુલન્સ :

વિદ્યાર્થી નું કહેવું છે કે આને ગમે તે બાઈક સાથે જોડી શકાય છે અને દરેક પાર્ટ્સ ને ચેક કરવા માં આવ્યા છે અને અને વધારે સારા બનાવવા ઉપર કામ થઇ રહ્યું છે.

અમે ઇચ્છીએ છીએ કે આમ વધારે સુવિધા આપવામાં આવે માટે અમે એક એકઝામ્પલ બાઈક લોકો વચ્ચે મૂકી છે અને લોકો દ્વારા અને ખુબ પસંદ પણ કરવા માં આવી રહી છે.


ગામ ની સમસ્યા જોઈ ને બનાવાયો આ પ્રોજેક્ટ:

આ વિદ્યાર્થી  જણવ્યું કે સોનુ જ્યાં રહે છે ત્યાં એમ્બ્યુલન્સ ની સુવિધા નો પ્રશ્ન મોટો છે. એવા માં ત્યાંની સમસ્યા જોઈન અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. અમને ખુશી છે કે અમારો આ પ્રોજેક્ટ  લોકો ને કામ આવી રહ્યો છે અને ભવિષ્ય માં આને બહેતર બનાવવા માટે પણ પ્રયત્ન કરીશું અને લોકો ની સમસ્યા નો હાલ લાવીશું.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog