Gujarati Article એસી ના દશક ની હિરોઈન સંગીતા બિજલાની ને બધા લોકો જાણેજ છે. તેમના ખુબસુરત ચહેરાને જોઈને કોઈ અંદાજો પણ ના લગાવી શક...

Gujarati - 54 વર્ષ ની ઉમર માં પણ લાગે છે 24 વર્ષ ની "સંગીતા બિજલાની" કહ્યું તેનું રાજ


Gujarati Article

એસી ના દશક ની હિરોઈન સંગીતા બિજલાની ને બધા લોકો જાણેજ છે. તેમના ખુબસુરત ચહેરાને જોઈને કોઈ અંદાજો પણ ના લગાવી શકે કે તેમણે તેમનો 54 મોં જન્મ દિવસ 9 જુલાઈ એ મનાવ્યો છે. તેમની આ ત્વચા નો રાજ લોકો હંમેશા જાણવા માંગે છે. મુંબઈ માં જુહુ માં બનેલ ક્રોમાકે સલૂન ની બહાર નજર આવી સંગીતા ખુબજ સુંદર લાગી રહી હતી.


સંગીતા બિજલાની એ કહ્યું કે ભારત માં મળતી ખુબજ સાધારણ ક્રીમ નો તે વપરાશ કરે છે. આ હળદર વાળા ક્રીમ ના ફાયદા કહેતા કહ્યું કે તેને લગાવવા થી તેમના ચહેરા પર ક્યારેય કોઈ ડાઘ નથી હોતા.


સંગીતા ની ચમકતી ત્વચા નું રાજ તેમના નિયમિત યોગા ના અભ્યાસ માં છુપાયેલું છે. તે કહે છે કે પોતાની વર્કઆઉટ અને યોગા ને ક્યારેય નથી છોડતી એટલા માટે તેમની ત્વચા હંમેશા સુંદર અને ચમકતી રહે છે.


ધ્યાન નો અભ્યાસ કરવાથી તણાવ અને ચિંતા થી મુક્તિ મળી જાય છે. એસી ના દશક ની આ હિરોઈન ની જવાન ત્વચા નું રાજ તેમના નિયમિત ધ્યાન કરવામાં પણ છુપાયેલું છે કેમ કે ધ્યાન ઉમર વધવાની પણ ઓછી કરે છે.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog