Gujarati Article જરૂરી સામગ્રી  દહીં : 1/2 કપ (100 ગ્રામ) ખાંડ : 1/4 કપ (50 ગ્રામ) ક્રીમ : 1/2 કપ (100 ગ્રામ) ...

Gujarati- સરળ રીતે બનાવી લો દહીં નું આ હેલ્દી આઈસ્ક્રીમ


Gujarati Article

જરૂરી સામગ્રી

 દહીં : 1/2 કપ (100 ગ્રામ)
ખાંડ : 1/4 કપ (50 ગ્રામ)
ક્રીમ : 1/2 કપ (100 ગ્રામ)
વેનીલા એસેન્સ : 2 ટીપા
કાજુ : 10 (નાના નાના ટુકડા કરેલા)
બિસ્કિટ : 4 (નાના નાના ટુકડા કરેલા)

વિધિ


દહીં ને આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા એક પ્યાલા માં દહીં અને ખાંડ નાખીને મિક્ષ કરો. હવે ખાંડ સાથે મિક્ષ કરેલા દહીંને મિક્સર માં નાખીને ખાંડ ને સરખી રીતે મિક્ષ થાય ત્યાં સુધી હલાવો. હવે તેમાં વેનીલા એસેન્સ અને ક્રીમ નાખીને તેને સારી રીતે મિક્ષ કરી લો.

દહીં ના આઇક્રીમ નું સરખું મિશ્રણ થયા પછી તેમાં કાપેલા કાજુ ના ટુકડા નાખીને સરખી રીતે મિક્ષ કરીલો. હવે હવા ના જાય તેવા કન્ટેનર માં બિસ્કિટ ના ટુકડા નાખીને તેમાં દહીંના મિશ્રણ ને નાખી દો. ત્યાર બાદ બાકી બચેલા ટુકડા નાખીને આઇક્રીમ ને ફ્રિજર માં જામવા માટે રાખી મુકો.

આઈસ્ક્રીમ 5-6 કલાક માં જામી ને તૈયાર થઇ જશે. પછી આઈસ્ક્રીમ ને કન્ટેરન ને ફ્રિજર માંથી કાઢીને સર્વ કરો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog