Gujarati Article તમારી જાણકારી માટે કહી દઈએ કે રાજસ્થાન ના સીકર જિલ્લા માં પહાડોની વચ્ચે સ્થિત 100 લોકો ની આબાદી વાળું ઢાણી દિપાવા...

Gujarati - ગામ માં દૂધ વેચતી સંજુ દેવી ને અચાનક ખબર પડી કે તે છે 100 કરોડ ની માલકીન


Gujarati Article

તમારી જાણકારી માટે કહી દઈએ કે રાજસ્થાન ના સીકર જિલ્લા માં પહાડોની વચ્ચે સ્થિત 100 લોકો ની આબાદી વાળું ઢાણી દિપાવાસ છે. આ ગામ માં રહેતી સંજુદેવી જે દૂધ વેચીને પોતાનું ઘર ચલાવી રહી છે. થોડા થોડા પૈસા ભેગા કરીને સંજુદેવી અચાનક કરોડપતિ બની ગઈ.

જયારે તેમને આ વાત ની જાણ થઇ કે તેમના નામ પર 100 કરોડ ની જમીન છે ત્યારે તે આ વાત જાણીને હેરાન થઇ. તમને આ સાંભળીને ફિલ્મ સ્ટોરી જેવું લાગી  રહ્યું હશે પરંતુ આ હકીકત છે. આ હેરાન કરતો કિસ્સો રાજસ્થાન નો સીકર નો છે.


કહી દઈએ કે ઇનકમ ટેક્સ વિભાગ ના જયપુર દિલ્હી હાઇવે પર 100 કરોડ ની જમીન 64 વીઘા શોધી જેની માલકીન નિમકથાના ના દિપાવાસ ગામ ની ઢાણી માં દૂધ વેચતી સંજુ દેવી નીકળી.

સંજુ દેવી ના નામ થી જયપુર-દિલ્લી હાઇવે પર છ ગામ માં ખરીદવા માં આવી 64 બેનામી સંપત્તિ એ આયકર વિભાગ ની બેનામી નિષેધ યુનિટ ને બેનામી સંપત્તિ અધિનિયમ 1988 ના પ્રાવધાનો ના તહત પ્રોવિજન રૂપ થી અટેચ કરી નાખી છે.


આ કંપની ને સંજુ દેવી મીણા ના નામ થી આ જમીન ને પોતાના ફાયદા માટે ખરીદી અને આમ સંજુ દેવી મીણા નું નામ ફક્ત ઉપયોગ માં લેવામાં આવ્યું છે. જયારે સંજુ દેવીને 100 કરોડ ની માલિક હોવાની જાણ થઇ ત્યારે તે હેરાન રહી ગઈ.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog