Gujarati Article તમને લોકો પણ એ વાત જાણતા હશો કે આજે બધાજ ઘરો માં લવિંગ અને ઈલાયચી નો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે ...

Gujarati - ઘરમાં જાણ થયા વગર ખૂણામાં રાખી દો આ વસ્તુ ધન માં થશે વૃદ્ધિ


Gujarati Article

તમને લોકો પણ એ વાત જાણતા હશો કે આજે બધાજ ઘરો માં લવિંગ અને ઈલાયચી નો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. એવા માં ધાર્મિક શાસ્ત્રો અનુસાર તેમનો ઉપયોગ પ્રસાદ બનાવવા માં પણ કરવામાં આવે છે અને ટોટકા પણ.

આ ઉપાય અનુસાર સુધી પહેલા તમારે લીલી ઇલાચી લેવાની છે. હવે તમારે પૂજા ઘરમાં બેસી જવાનું છે અને પૂજા ઘર માં બેસીને તમારે તમારા બંને હાથ જોડીને અને આ મંત્ર નો જાપ કરવાનો છે. "ૐ શ્રી શ્રિયે નમઃ" આ મંત્ર ને તમારે એક માળા જાપ કરવાનો છે. ધ્યાન રાખો કે આ મંત્ર નો જાપ કરો ત્યારે તમને કોઈ વ્યક્તિ હેરાન ના કરે આ મંત્ર ના જાપ પછી તમારે ઘરની અંદર સાત ચક્કર લગાવવા ના છે. સાત ચક્કર લગાવ્યા પછી તમારે પાછું પૂજા ઘરમાં બેસી જવાનું છે.


હવે તમારે લાલ રંગ નું કપડું લેવાનું છે અને પછી તેની પોટલી બનાવી ને ઈલાયચી તેમની અંદર નાખી દેવાની છે. ત્યારબાદ પોટલી ને બાંધવા માટે પણ લાલ રંગ ના દોરાનો ઉપયોગ કરો. હવે આ પોટલી ને ઘરમાં એવી જગ્યા એ છુપાવો કે કોઈને નજર ના આવે. તમને કહી દઈએ કે આ ઉપાય ને તમે કોઈ પણ દિવસે અને કોઈ પણ સમયે કરી શકો છો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog