Gujarati Article આ ફોટા માં જે મહિલા કોન્સ્ટેબલ જુડવા બાળકો ની સતાહૈ નજર આવી રહી છે તે કોઈ આમ મહિલા પોલીસ નથી કેમેકે તેના વખાણ કરવ...

Gujarati - મહિલા પોલીસ કોન્સ્ટેબલ વર્દી ની જવાબદારી ની સાથે નિભાવી રહી છે જુડવા બાળકો ની જવાદારી લોકો કરી રહ્યં છે વખાણ


Gujarati Article

આ ફોટા માં જે મહિલા કોન્સ્ટેબલ જુડવા બાળકો ની સતાહૈ નજર આવી રહી છે તે કોઈ આમ મહિલા પોલીસ નથી કેમેકે તેના વખાણ કરવા માટે યુપી પોલીસે પણ ટ્વીટ કરવું પડ્યું છે. કહે છે ને કે એક માં કઈ પણ કરી શકે છે જયારે તેના બાળક ની વાત આવે છે.


આવું જ કંઈક કરી રહી છે યુપી ની મહિલા કોન્સ્ટેબલ જે પોતાની ડ્યુટી ની સાથે પોતાના બાળકો ને પણ સાંભળી રહી છે. તો ચાલો જાણીએ કોણ ચિ આ મહિલા અને કઈ રીતે સંભાળે છે પોતાના બાળકો ને। ..

તમારી જાણકારી માટે જણાવી દઈએ કી આ મહિલા નું નામ દામિની છે અને 6 મહિના પહેલા તેને જુડવા બાળકો ને જન્મ આપ્યો હતો.


તે ગ્રેટર નોઈડા સ્થિત ઇકોટેંક થાણા 1 ઉપર ફરજ નિભાવે છે. તેના વખાણ માટે યુપી પોલીસે એક ટ્વીટપણ કર્યું છે અને લખ્યું છે 'માળો કામિની ને જે ડ્યુટી ની સતાહૈ પોતાના બે બાળકો ને પણ સાંભળી રહી છે'. તેમને એ પણ જણવ્યું કે કામની પોતાના બાળકો ને સાથે રાખી ને પોતાની ડ્યુટી કરી રહી છે એવું નથી કે તેને કોઈ તકલીફ નથી પડી રહી પરંતુ તે તકલીફ નો સામનો કરે છે અને પોતાનો ધર્મ અને કર્મ બંને એક સાથે નિભાવે છે.


બે બાળકો ની પરવરીશ કોઈ સાધારણ વાત નથી

કામિની કહે છે કે એક સાથે બે નવજાત બાળક ની સંભાળ આસાન નથી મારી ટિમ મને બાળક ને સાંભળવા નો સમય પણ આપે છે અને દરેક પ્રોબ્લેમ માં સપોર્ટ પણ કરી રહી છે. મને ગર્વ છે કે હું એક એવી ટિમ સાથે કામ કરી રહી છું જે મારા વિષે વિચાર પણ કરી રહી છે. મને વું કામ આપવા માં આવે છે જે હું બાળકો નિ સાથે આસાની થી કરી શકું અને મારા માટે સમય ની કોઈ પાબંદી નથી કેમ કે બધાને ખબર જ છે કે બે બાળકો ની એખરેખ પણ કોઈ સામાન્ય વાત નથી.

લોકો કરી રહ્યા છે વખાણ :


જયારે કામિની ના આ ફોટા સોઇલ મીડિયા માં આવ્યા ત્યારે તેમની તારીફ કરવા લાગ્યા હતા અને તેને સુપર માં નું બિરુદ પણ આપવા લાગ્યા હતા પરંતુ તેમણે કહ્યું કે હું કોઈ સુપર મોમ નથી પરંતુ મારી સારી ટિમ ને કારણે હું બાળકો ને સાંભળી શકું છું.  જો મારી ટિમ મને સપોર્ટ ના કરતી તો હું ક્યારેય પણ આ કાર્ય ના કરી શકેત. 

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog