Gujarati Article બાળકોને તેમજ મોટાને ખુબજ પસંદ આવશે બિસ્કિટ મિલ્ક શેક. તો ચાલો જાણીએ આ સરળ રેસિપી વિષે. જરૂરી સામગ્રી 1 ...

Gujarati - આ રીતે બનાવો બિસ્કિટ મિલ્ક શેક, ખુબજ આવશે પસંદ


Gujarati Article

બાળકોને તેમજ મોટાને ખુબજ પસંદ આવશે બિસ્કિટ મિલ્ક શેક. તો ચાલો જાણીએ આ સરળ રેસિપી વિષે.

જરૂરી સામગ્રી

  • 1 પેકેટ બિસ્કિટ
  • 1 કપ ઠંડુ દૂધ
  • 1 કપ વેનીલા આઈસ્ક્રીમ
  • 2 ટેબલસ્પૂન ચોકલેટ ચિપ્સ
  • 1 નાની ચમચી ચોકોલેટ ચિપ્સ (સજાવટ માટે)
  • 1 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ (સજાવટ માટે)
  • બિસ્કિટ ના થોડા ટુકડા (સજાવટ માટે)



રીત

સૌથી પહેલા એક મિક્સર માં બિસ્કિટ ના ટુકડા કરીને નાખો. ત્યાર બાદ તેમાં દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ નાખો.

હવે તે સરખી રીતે મિક્ષ થાય ત્યાં સુધી તેને મિક્સર માં મિક્ષ કરો.

મિક્ષ થયા પછી તેમાં ચોકોલેટ ચિપ્સ નાખીને એકવાર ફરી મિક્સર માં નાખીને મિક્ષ કરો. તૈયાર છે હવે બિસ્કિટ મિલ્ક શેક.


સર્વિગ ગ્લાસ માં સૌથી પહેલા ચોકોલેટ સીરપ નાખો. પછી તૈયાર શેક. ઉપર થી એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ અને બિસ્કિટ ના ટુકડા થી ગાર્નિશ કરીને સર્વ કરો.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog