Gujarati Article બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ પોતાની ફેમેલી ની સાથે વેકેશન થી પાછી ફરી છે. હાલ માજ કાજોલ પોતાની દીકરી ની સાથે સલૂન ની બહાર...

Gujarati - માતા કાજોલ સાથે ન્યાસા સલૂન ની બહાર આવી નજર, જુવો તેની તસ્વીરો


Gujarati Article

બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ પોતાની ફેમેલી ની સાથે વેકેશન થી પાછી ફરી છે. હાલ માજ કાજોલ પોતાની દીકરી ની સાથે સલૂન ની બહાર નજર આવી છે. તેમની આ તસ્વીરો સોસીયલ મીડિયામાં ઘણીજ વાયરલ થઇ રહી છે. આ તસ્વીર કાજોલ અને ન્યાસા ના સલૂન વિજિટ દરમિયાન ની છે. તસ્વીર માં માતા અને દીકરી નો બોન્ડ જોવા મળે છે.


તસ્વીર માં જોઈ શકો છો કે માં કાજોલ આગળ ચાલી રહી છે અને પાછળ ન્યાસા ચાલી રહી છે. કાજોલ એ બ્લેક કલર ની ડ્રેસ પહેરેલી છે અને ત્યાંજ ન્યાસા વ્હાઇટ અને લાઈક કલર ના ડ્રેસઅપ માં નજર આવી રહી છે.


તસ્વીર માં જોઈ શકો છો કે કાજોલ નું સ્ટાઇલ સ્ટેટમેન્ટ યુનિક છે અને તેમની દીકરી ની સ્ટાઇલ પણ તેમની માં જેવીજ છે.


સાથેજ ફેન્સ ને તેમની આ તસ્વીર ખુબજ પસંદ આવી છે. છેલ્લા થોડા દિવસો થા ન્યાસા ને તેમની ફેમેલી સાથે જોવા મળે છે. થોડા દિવસો પહેલા દેવગન ફેમિલી ની રોડ ટ્રીપ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઇ હતી. તેમાં ન્યાસા ભાઈ યુગ, કાજોલ અને પિતા અજય દેવગન ની સાથે નજર આવ્યા હતા.


અજય દેવગન અને કાજોલ હાલ માંજ યુરોપ વેકેશન થી પાછા ફર્યા છે. તેમને એરપોર્ટ પર પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. તમને કહી દઈએ કે અજય દેવગન અને કાજોલ ની દીકરી ન્યાસા દેવગન આ વર્ષ 20 એપ્રિલ એ 16 વર્ષ ની થઇ ગઈ છે. દીકરી ને  વિશ કરતા કાજોલ એ એક પ્યારી તસ્વીર પણ સોસીયલ મીડિયામાં પર શેયર કરી હતી.


અજય દેવગન ના ફિલ્મો ની વાત કર્યે તો ગયા દિવસો માં તે ટોટલ ધમાલ માં નજર આવ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ત્યાંજ તેના સિવાય જલ્દી તાનાજી ધ અનસંગ વોરિયર માં નજર આવશે. ફિલ્મ માં તેમની સાથે કાજલ પણ હશે. આ ફિલ્મ 27 ડિસેમ્બર 2019 એ રિલીઝ થશે.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
 જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

 આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog