યુપી ના મેરઠ દેહાંત ક્ષેત્ર માં સ્થિત એક શિવ મંદિર માં અદભુત ચમત્કાર ને જોવા માટે રવિવાર એ સવારે ભક્તો ની ભીડ લાગી ગઈ હતી. વાત કહીક એવ...

શિવ મંદિર માં અચાનક દૂધ પીવા લાગ્યા નંદી બાબા, ચમત્કાર ને જોવા હજારો ની સંખ્યા માં લાગી ભીડ


યુપી ના મેરઠ દેહાંત ક્ષેત્ર માં સ્થિત એક શિવ મંદિર માં અદભુત ચમત્કાર ને જોવા માટે રવિવાર એ સવારે ભક્તો ની ભીડ લાગી ગઈ હતી. વાત કહીક એવી છે કે અહીં મંદિર માં નંદી બાબા એ અચાનક દૂધ પીવાનું શરુ કરી દીધું હતું. જેના પછી બધાજ લોકો આ ચમત્કાર ને જોવા માટે મંદિર માં દોડી આવ્યા હતા.

જાણકારી પ્રમાણે મુંડાલી થાણાક્ષેત્ર ના સફિયાબાદ લોટી માં સ્થિત શિવ મંદિર માં સ્થિત એ સમયે ભક્તો ની ભીડ જોવા મળી જયારે નંદીબાબા એ મંદિર માં દૂધ પીવાનું શરુ કરી દીધું.

કહેવામાં આવ્યું કે રવિવાર એ મંદિર માં ભક્તો એ શિવલિંગ નો અભિષેક કરીને નંદીબાબા ને ભોગ લગાવ્યો ત્યારે  પહેલી વાર નંદી બાબા દૂધ પિઇ ગયા અને બીજી વાર આવું કરવામાં આવ્યું તો બીજી ચમચી પણ ખાલી થઇ ગઈ.

મંદિર ના પૂજારી પંડિત જુગલ કિશોર એ કહ્યું કે મંદિર માં અમે જોયું કે થોડા લોકો નંદી બાબા ને દૂધ પીવડાવી રહ્યાં હતા. મને બોલાવવા માં આવ્યો તો મેં પણ નંદી બાબા ને ચમચી થી દૂધ પીવડાવ્યું તો તેણે દૂધ પીય લીધું.

ત્યાર બાદ ગ્લાસ દ્વારા પણ નંદી બાબા એ દૂધ પીધું. મંદિર ના આ ચમત્કાર ને જોવા માટે લોકો દૂર દૂર થી આવવા લાગ્યા. મહિલાઓ બાળકો તેમજ વૃદ્ધ લોકો પણ દૂધ લઈને નંદી બાબા ને દૂધ પીવડાવવા માટે પહોંચી ગયા.

એટલા માં નંદી બાબા ના દૂધ પીવાની ખબર આસપાસ માં ફેલાઈ ગઈ અને ભક્તો ભીડ ઉમટી પડી. મોટી સંખ્યા માં લોકો મંદિર માં થયેલા આ ચમત્કાર ને જોવા માટે પહોંચી ગયા.


તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog