બોલિવુર એક્ટર વિક્કી કૌશલ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક માં એક આર્મી ના જવાન ની ભૂમિકા માં જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ એ ભારતીય આર્મી ની સાથે...

ભારત-ચીન બોર્ડર પર સૈનિક ની વચ્ચે પહોંચ્યા વિક્કી કૌશલ, જુવો તસ્વીર


બોલિવુર એક્ટર વિક્કી કૌશલ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇક માં એક આર્મી ના જવાન ની ભૂમિકા માં જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ એ ભારતીય આર્મી ની સાથે સમય વિતાવ્યો છે. હાલ માં જ વિક્કી કૌશલ ઇન્ડિયન આર્મી ની વર્દી માં જોવા મળ્યા અને આ દરમિયાન તે ઘણાજ ખુશ હતા. તેણે આ સમય ની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. જેમાં તે ભારતીય સેનાએ ના જવાન ની વચ્ચે જોવા મળી રહ્યા છે.


તેણે આ સમય અરુણાચલ પ્રદેશ ના તવાંગ માં વિતાવ્યા, જે ભારત-ચીન બોર્ડર પર લગભગ 14000 ફૂટ ની ઉંચાઈ પર છે. તેમણે પોતાની તસ્વીર શેયર કરતા લખ્યું "ખુશ છું જે અરુણાચલ પ્રદેશ ના તવાંગ ની ભારત-ચીન સીમા પર 14,000 ફૂટ ની ઉંચાઈ પર તૈનાત આપણી ભારતીય સેનાએ ની સાથે થોડા દિવસો વિતાવવા નો મોકો મળ્યો છે."

વિક્કી ની આ તસ્વીર સોસીયલ મીડિયા પર ઘણીજ વાયરલ થઇ રહી છે. આ તસ્વીર ને તેમના ફેન્સ ઘણાજ પસંદ કરી રહ્યા છે. સાથેજ તેમની તસ્વીર માં હજારો લાઈક અને કમેન્ટ આવી ગઈ છે.


"ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઇક: ફિલ્મ વિક્કી કૌશલ એ કરિયર ની અહમ ફિલ્મ માથી એક છે. જેણે બોક્સ ઓફિસ પર ઘણીજ કમાલ કરી હતી. આ વર્ષ જાન્યુઆરી માં રિલીજ થઇ હતી આ ફિલ્મ ને 26 જુલાઈ એ મહારાષ્ટ્ર્ર માં એક વાર ફરી સિનેમાઘરો માં રિલીજ કરી હતી.

કહી દઈએ કે ફિલ્મ 18 સપ્ટેમ્બર 2016 એ કાશ્મીર માં ઉરી માં સેના પર હુમલો ની સાચી કહાની પર આધારિત છે. આ હમલા માં આપણા 18 જવાન શહિદ થયા હતા. જોઈએ તો સેન્ય બળ ની કાર્યવાહી માં ચાર આતંકી માર્યા ગયા હતા.


ઉરી પર બનેલી આ ફિલ્મ માં વિક્કી કૌશલ એ લીડ રોલ નિભાવ્યો છે. ફિલ્મ ના નિર્દેશક આદિત્ય હતા. વિક્કી કૌશલ એ વર્ક ફ્રન્ટ ની વાતો કર્યે તો કરણ જોહર ની મલ્ટીસ્ટાર ફિલ્મ "તખ્ત", "ભૂત પાર્ટ વન-ધ હોન્ટેડ શિપ" અને ફિલ્ડ માર્શલ સેમ માનેકશો ની બાયોપિક માં નજર આવશે.

આ બાયોપિક નું નિર્દેશક મેઘના ગુલજાર કરી રહી છે. વિક્કી કૌશલ મનેકશો ના કિરદાર માં જોવા મળશે. વિક્કી કૌશલ એ ફિલ્મ મસાન થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું.

તમે અમારો આ લેખ Gujjuboss - ગુજ્જુબોસ ના માધ્યમ થી વાંચી રહ્યા છો, અમારા આ લેખને  વાંચવા બદલ અમારી ટીમ આપનો  આભાર માને  છે ...
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરી ને વધુમાં વધુ લોકોને પહોંચાડી અને તમારા પ્રતિભાવો અમને જણાવો....

આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ઉપર લિંક પર ક્લિક કરીને લાઈક કરો

0 અહીં કમેન્ટ કરો:

શું તમે અમારું પેજ લાઈક કર્યું?

Search This Blog